સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યાં, સાર્વત્રિક મંદીનું જોર વધ્યું
Updated: Apr 25th, 2025
GS TEAM
Stock Market Crash Today: ભારતીય શેરબજાર પોઝિટીવ નોટ સાથે ખૂલ્યા બાદ વધી તૂટ્યા છે. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટીએ પણ 350થી પોઈન્ટના કડાકા સાથે 24000નું લેવલ ગુમાવ્યું છે. માર્કેટમાં મોટા કડાકાના કારણે રોકાણકારોની મૂડીમાં આજે રૂ. 10.72 લાખ કરોડનું ધોવાણ થયું છે.
સ્મોલકેપ મીડકેપમાં મોટો કડાકો
Source: Gujarat Samachar | Language: Gujarati