10 વર્ષથી વધુની ઉંમરના બાળકો ખુદ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ, RBIએ આપી મંજૂરી
Updated: Apr 21st, 2025
GS TEAM
RBI: હવેથી 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પોતાના બેન્ક એકાઉન્ટને સ્વતંત્ર રીતે ઓપરેટ કરી શકશે. કેન્દ્રીય રિઝર્વ બેંકે બેંકોને આ મામલે નિર્દેશ આપ્યા છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, 10 વર્ષથી વધુની ઉંમરના સગીરોને સ્વતંત્ર રીતે સેવિંગ/ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા અને ઓપરેટ કરવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે, સામાન્ય રીતે સગીરનું ખાતું વાલીઓ પોતે જ ચલાવતા હોય છે.
RBIના પરિપત્રમાં શું છે?
Source: Gujarat Samachar | Language: Gujarati