ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ
Updated: Apr 25th, 2025
GS TEAM
North Sikkim Heavy Rain Updates: ઉત્તરીય સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન થયું છે.જેનાથી રસ્તાઓ બંધ છે.
1000થી વધુ પ્રવાસીઓ ફસાયા
Source: Gujarat Samachar | Language: Gujarati