Grahak Chetna

"Your Voice, Your Power!"

હર્ષ સંઘવીએ સિરિયલ કિલર પકડનાર 172 પોલીસ જવાનોને Gandhiનગરમાં સન્માનિત કર્યા! | Grahak Chetna

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારી ટીમનું ગાંધીનગરમાં સન્માન કર્યું. ➡️ 172 પોલીસ જવાનોને ₹12.09 લાખ રોકડ ઇનામ આપ્યું. ➡️ વલસાડ પોલીસ, રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને ખાસ સન્માન સાથે ₹1-1 લાખ ઇનામ અપાયું. ➡️ શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ક્રૂર સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ મહત્વપૂર્ણ વિગતો જાણવા માટે જુઓ આ વિડિઓ! Hashtags: #HarshSanghavi #SerialKillerArrested #PoliceBravery #GujaratPolice #ValsadNews #CrimeNewsIndia #GujaratiUpdates #BreakingNewsGujarati #JusticeForVictims #PoliceAwards #GandhinagarEvent #RailwayPolice #CrimePrevention #IndiaNews #ViralNewsIndia For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારી ટીમનું ગાંધીનગરમાં સન્માન કર્યું.
➡️ 172 પોલીસ જવાનોને ₹12.09 લાખ રોકડ ઇનામ આપ્યું.
➡️ વલસાડ પોલીસ, રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને ખાસ સન્માન સાથે ₹1-1 લાખ ઇનામ અપાયું.
➡️ શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ક્રૂર સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમામ મહત્વપૂર્ણ વિગતો જાણવા માટે જુઓ આ વિડિઓ!

Hashtags:
#HarshSanghavi #SerialKillerArrested #PoliceBravery #GujaratPolice #ValsadNews #CrimeNewsIndia #GujaratiUpdates #BreakingNewsGujarati #JusticeForVictims #PoliceAwards #GandhinagarEvent #RailwayPolice #CrimePrevention #IndiaNews #ViralNewsIndia

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *