હર્ષ સંઘવીએ નવરાત્રી પર પાઠવી શુભેચ્છાઓ| Grahak Chetna
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ તહેવાર દરમિયાન માતાજીની આરાધનામાં જોડાવા, ધર્મ અને સત્કર્મના માર્ગ પર ચાલવા અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. માતાજીના આ આશીર્વાદથી દરેકના જીવનમાં સદાય ખુશીઓ છવાય તેવી હર્ષ સંઘવીએ શુભકામનાઓ પાઠવી.
#HarshSanghvi #Navratri #Gujarat #NavratriGreetings #MatajiBlessings #FestivalWishes #CulturalCelebration
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna