સુરેન્દ્રનગરના યુવક આર્ય જાદવનો વર્લ્ડ રેકોર્ડ: ૧૪ કાપડ પર કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખી
સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના આર્ય જાદવે કેલીગ્રાફી દ્વારા ભાગવદ્ ગીતા અને કૃષ્ણ લીલા ૧૪ કાપડ પર લખીને લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે. આર્કિટેક્ચરના વિદ્યાર્થી આર્યએ ૧૫ દિવસમાં ૮૦૦થી વધુ પેઈજ લખીને ઈનફલ્યુએન્શર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
આર્યએ આ પ્રેરણા સોશિયલ મીડીયાથી મેળવી અને દરરોજ ૭-૮ કલાક આ કાર્ય માટે ફાળવી.
૯ કેલીગ્રાફી પેનના ઉપયોગથી રુપિયા ૨૫૦-૩૦૦ની દરખાસ્તમાં આ યત્ન કર્યું.
પરિવારના પ્રોત્સાહન સાથે આ સિદ્ધિ મેળવીને ગુજરાત અને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.
આગામી દિવસોમાં આર્ય વિવિધ ભાષાઓમાં આ પ્રકારના કાર્ય માટે પ્રયત્નશીલ છે. આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણાદાયી બની રહ્યું છે અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે છે.
#AryaJadav #CalligraphyBhagavadGita #SurendranagarYouth #ZalawadPride #BhagavadGitaInCalligraphy #IndianCulture #HinduScriptures #InspirationalStory #YoungAchiever #InfluencerBookOfWorldRecords #GujaratiNews #ViralStory #CalligraphyArt #ModernYouth #SpiritualAchievements #CulturalHeritage
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna