Grahak Chetna

"Your Voice, Your Power!"

સુરત પોલીસનો નકલી તબીબો સામે સખત પગલાં: 13 બોગસ ડોક્ટરો પકડાયા | Grahak Chetna

સુરતમાં નકલી ડિગ્રીના ગોટાળા સામે તંત્ર સતર્ક છે. પાંડેસરા પોલીસ દ્વારા ત્રીન ક્લિનિક પર દરોડા પાડીને 13 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. આ કેસમાં નકલી BEMS ડિગ્રી દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તબીબો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. મુખ્ય મુદ્દા: સ્થાન: પાંડેસરા વિસ્તાર, સુરત દરોડાની જગ્યા: કવિતા ક્લિનિક (તુલસીધામ સોસાયટી) શ્રેયાન ક્રિનિક (ઇશ્વરનગર) પ્રિન્સ ક્લિનિક (રણછોડનગર) પકડી પાડેલા આરોપીઓ: શશિકાંત મીશ્રી મહંતો, સિદ્ધાર્થ કલીપદ દેવનાથ, પાર્થ કલીપદ દેવનાથ અને મુખ્ય આરોપી ડૉ. રસેશ ગુજરાતી. ગોટાળો: ₹70,000માં નકલી ડિગ્રી વેચવાનું રેકેટ. BEHM Gujarat નામના પોર્ટલનો દુરુપયોગ. 1500 ડેટાનું વેરિફિકેશન ચાલુ, 100 નકલી ડિગ્રી મળી. પોલીસ તપાસ: આ ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક પગલાં લેવાયા છે, અને ગુનામાં અર્થશોષણ ઉપરાંત માનસિક અને આરોગ્ય સાથે ચેડા માટે ગુનાની કલમો લાગૂ કરવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તંત્ર કડક એક્શન લઈ રહ્યું છે. #FakeDoctors #SuratNews #BogusDegrees #MedicalFraud #PandesarPolice #HarshSanghvi #BEMSScam #SuratUpdates #GujaratPolice #HealthcareScam #BreakingNews #PublicHealth #CrimeNews #MedicalEthics #HealthAwareness #GujaratNews #ViralNews #TrendingNow #NewsUpdates #HealthScam #IndiaCrimeNews #DoctorScam #FraudAlert #ScamAwareness #PublicSafety #HealthMatters #Crackdown #FraudInvestigation #JusticeForPatients #SuratUpdatesToday #courtesyprasarbharatishabd @HarshSanghavi-HOM @CMOGujarat For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

સુરતમાં નકલી ડિગ્રીના ગોટાળા સામે તંત્ર સતર્ક છે. પાંડેસરા પોલીસ દ્વારા ત્રીન ક્લિનિક પર દરોડા પાડીને 13 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. આ કેસમાં નકલી BEMS ડિગ્રી દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તબીબો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે.

મુખ્ય મુદ્દા:

સ્થાન: પાંડેસરા વિસ્તાર, સુરત
દરોડાની જગ્યા:
કવિતા ક્લિનિક (તુલસીધામ સોસાયટી)
શ્રેયાન ક્રિનિક (ઇશ્વરનગર)
પ્રિન્સ ક્લિનિક (રણછોડનગર)
પકડી પાડેલા આરોપીઓ: શશિકાંત મીશ્રી મહંતો, સિદ્ધાર્થ કલીપદ દેવનાથ, પાર્થ કલીપદ દેવનાથ અને મુખ્ય આરોપી ડૉ. રસેશ ગુજરાતી.
ગોટાળો:
₹70,000માં નકલી ડિગ્રી વેચવાનું રેકેટ.
BEHM Gujarat નામના પોર્ટલનો દુરુપયોગ.
1500 ડેટાનું વેરિફિકેશન ચાલુ, 100 નકલી ડિગ્રી મળી.
પોલીસ તપાસ:
આ ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક પગલાં લેવાયા છે, અને ગુનામાં અર્થશોષણ ઉપરાંત માનસિક અને આરોગ્ય સાથે ચેડા માટે ગુનાની કલમો લાગૂ કરવામાં આવી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તંત્ર કડક એક્શન લઈ રહ્યું છે.

#FakeDoctors #SuratNews #BogusDegrees #MedicalFraud #PandesarPolice #HarshSanghvi #BEMSScam #SuratUpdates #GujaratPolice #HealthcareScam #BreakingNews #PublicHealth #CrimeNews #MedicalEthics #HealthAwareness #GujaratNews #ViralNews #TrendingNow #NewsUpdates #HealthScam #IndiaCrimeNews #DoctorScam #FraudAlert #ScamAwareness #PublicSafety #HealthMatters #Crackdown #FraudInvestigation #JusticeForPatients #SuratUpdatesToday #courtesyprasarbharatishabd

@HarshSanghavi-HOM @CMOGujarat

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *