‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો
Updated: Apr 19th, 2025
GS TEAM
Nishikant Dubey Statement on Supreme Court: વક્ફ સંશોધન કાયદો અને પૉકેટ વીટો મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો કાયદો બનાવવાનું સુપ્રીમ કોર્ટનું કામ બની ગયું છે, તો પછી સંસદ ભવનને બંધ કરી દેવું જોઈએ.
નિશિકાંત દુબેએ શું કહ્યું?
Source: Gujarat Samachar | Language: Gujarati