‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને ફટકાર
Updated: Apr 25th, 2025
GS TEAM
Savarkar Defamation Case: વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ ટિપ્પણી કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે.
હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો
Source: Gujarat Samachar | Language: Gujarati