વ્હાઇટ હાઉસમાં તુ તુ મેં મેં બાદ ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની પહેલી મુલાકાત, જાણો શું ચર્ચા થઈ
Updated: Apr 26th, 2025
GS TEAM
Trump-Zelenskyy Meet in Rome: ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. થોડા દિવસ અગાઉ વ્હાઇટ હાઉસમાં થયેલા વિવાદ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત રહી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે.
Source: Gujarat Samachar | Language: Gujarati