વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ કેસરિદેવ સિંહના અધ્યક્ષતામાં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ કેસરિદેવ સિંહની અધ્યક્ષતામાં એક નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં રાજકોટ એઇમ્સના નિષ્ણાત તબીબોની ટીમે ત્રણેક હજાર દર્દીઓને નિદાન અને સારવાર આપી, જેમાં વાંકાનેર અને આસપાસના લોકોએ લાભ લીધો.
રાજકોટ એઇમ્સના તબીબ ડો. અપૂર્વ પારેખે જણાવ્યું કે, આ કેમ્પ દ્વારા દર્દીઓને વહેલી તકે નિદાન મળતાં તેઓ વધુ ઝડપથી સાજા થઈ શકે છે. આ કાર્યક્રમમાં માજી મંત્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજી ભાઈ, કલેકટર કે.બી.ઝવેરી, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ડી.ડી.ઓ. જે.એસ. પ્રજાપતિ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.
#WankanerMedicalCamp #MegaMedicalCamp #FreeMedicalCamp #RajkotAIIMS #HealthCamp #Kesridevsinh #GrahakChetna #MedicalSupport #Healthcare #CommunityService
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna