Grahak Chetna

"Your Voice, Your Power!"

વડનગરમાંથી મળી આવેલાં 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, રહસ્ય પરથી ઉચકાયો પડદો

Spread the love

Updated: Mar 28th, 2025

Vadnagar News: ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળી આવેલાં કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1 હજાર વર્ષ જૂનું પ્રાચીન કંકાલ મળી આવ્યું હતું. જેના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે લખનઉના ડૉ. નીરજ રાયે DNA ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં લખનઉથી આવેલાં કંકાલના રિપોર્ટમાં વ્યક્તિએ જીવતા સમાધી લીધી હોવાનો ખુલાસો થયો છે. 
આ પણ વાંચોઃ ઇડર-બડોલી 14 કિ.મી ફોરલેન માટે ₹705.09 કરોડ મંજૂર, ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
બૌદ્ધ ધર્મના અવશેષ થયા પ્રાપ્ત

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *