વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા
Updated: Mar 30th, 2025
Vadodara Fire: વડોદરાના સાવલી ખાતે આવેલ જીઆઇડીસીની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં વહેલી ચાર ફાયર સ્ટેશનની ટીમોએ અંદાજે 25 ટેન્કર પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કંપનીમાં આગના કારણે લાખો રૂપિયાના નુકસાનનું અનુમાન છે.
આ પણ વાંચોઃ ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો
શું હતી ઘટના?
Courtesy: Gujarat Samachar