Grahak Chetna

"Your Voice, Your Power!"

વડોદરામાં કોર્પોરેટર અને મ્યુનિ.કમિશનર વચ્ચે તુ તડાક! ‘મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરજો’

Spread the love

મારી પ્રોફાઈલ

Updated: Mar 25th, 2025

VMC News : વડોદરા કોર્પોરેશનની સભામાં રૂપારેલ કાંસનું પાણી ઉનાળો હોવા છતાં કેટલીક જગ્યાએ ગંદકીને કારણે રોકાઇ ગયું હોવાના મુદ્દે ભાજપના વોર્ડ નં-14ના કોર્પોરેટરે રજૂઆત કરી મ્યુનિ.કમિશનરને ચીમકી આપી હતી કે, ‘મુખ્યમંત્રીને તમારે ફરિયાદ કરવી હોય તો કરજો.’ 

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *