રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ છે. #grahakchetna #news #chandipuravirus #chandipura
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં વધુ બે બાળકોનાં મૃત્યુ અને કેસની સંખ્યામાં વધારો થયો છે.
આ સાથે કુલ મૃત્યુઆંક 58 અને કેસની સંખ્યા 140 થઈ છે, જેમાંથી 52 કેસ પોઝિટિવ છે. હાલ 25 દર્દી હોસ્પિટલમાં છે અને 57 દર્દી રજા મેળવી ચૂક્યા છે. આરોગ્ય વિભાગની ટીમે 45,319 ઘરોમાં સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરી છે.
વિશ્વાસ રાખો અને સલામત રહો. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. 🆘💔
#GrahakChetna #ChandipuraVirus #HealthAlert #StaySafe #NewsUpdate