રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર
Updated: Apr 18th, 2025
GS TEAM
Surat Minor Girl Raped in Moving Bus: મહિલા અને બાળકીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાજકોટમાં સુરતની તરૂણી સાથે બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે હાલ આ મામલે તરૂણીનું નિવેદન નોંધી અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું
Source: Gujarat Samachar | Language: Gujarati