રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: ઈસ્ટર તહેવારને લઈને પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત
Updated: Apr 19th, 2025
GS TEAM
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પુતિને જાહેરાત કરી કે, શનિવાર રાત્રે 8:30 વાગ્યાથી રવિવાર મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ સુધી જ હશે. આ નિર્ણય ઈસ્ટર તહેવાર દરમિયાન માનવીય રાહત અને શાંતિના પ્રયાસો હેઠળ લેવાયો.
વ્લાદિમીર પુતિને શું કહ્યું?
Source: Gujarat Samachar | Language: Gujarati