મોરબી રાજમહેલમાં રાજપૂત સમાજના નવરાત્રી મહોત્સવ 2024માં તલવાર અને ઘુમ્મર રાસનું ભવ્ય આયોજન|
મોરબીના રાજમાતા વિજયકુવરબા સાહેબ અને મીરાબાપાનાં શુભાશિશ સાથે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024માં બહેનોએ તલવાર રાસ, ઘુમ્મર રાસ સહિતના ભાતીગળ રાસ ભવ્ય રીતે રજૂ કર્યા. આ વિશેષ પ્રસંગે રાજમહેલમાં નવરાત્રીના પરંપરાગત નૃત્યનો આકર્ષક નજારો જોવા મળ્યો.
#MorbiNavratri2024 #RajputCommunity #TraditionalDance #TalwarRaas #GhumarRaas #NavratriFestival #PrasarBharati
Courtesy: Prasar Bharati
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna