મોરબી જિલ્લામાં ભારે વરસાદ: મચ્છુ ડેમ ઓવરફ્લો, તાકીદની ચેતવણી | Grahak Chetna #news
મોરબી જિલ્લામાં સતત પડતાં ભારે વરસાદને કારણે જનજીવન બધારાઈ ગયું છે. મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા છે, જેના કારણે મચ્છુ નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ નાગરિકોને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબીમાં શાળા અને કોલેજોને જાહેર રજા આપવામાં આવી છે.
જીલ્લાના નાગરિકો માટે આ વખતે મુખ્ય એલર્ટ છે, ખાસ કરીને નદી, ડેમ, અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, મચ્છુ નદીના પુલ બંધ થવા અને ડેમના દરવાજા ખોલવાને કારણે પરિવહનના માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
#MorbiRains #MachhuDam #FloodAlert #GujaratWeather #MonsoonUpdates #DisasterManagement #MorbiNews #HeavyRainfall #GujaratFloods #WeatherWarning
For more videos, visit our YouTube Channel –
Grahak Chetna
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/