Grahak Chetna

"Your Voice, Your Power!"

મોરબીમાં યુવતીના બે કાકા સહિતના 11 શખ્સો દ્વારા યુવાનને માર મારીને અપહરણ, સારવાર દરમિયાન મોત|

મોરબીમાં 11 શખ્સો દ્વારા એક યુવાનને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો, જેમાં યુવતીના બે કાકાઓ પણ સામેલ હતા. આ હુમલા પછી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું અને અંતે સારવાર દરમિયાન તેની દુખદ મોત થઈ. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વધુ માહિતી માટે વિડિયો જુઓ. #MorbiIncident #YouthMurder #CrimeNews #MorbiNews #GujaratNews #BreakingNews Courtesy: Prasar Bharati Shabd For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

મોરબીમાં 11 શખ્સો દ્વારા એક યુવાનને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો, જેમાં યુવતીના બે કાકાઓ પણ સામેલ હતા. આ હુમલા પછી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું અને અંતે સારવાર દરમિયાન તેની દુખદ મોત થઈ. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વધુ માહિતી માટે વિડિયો જુઓ.

#MorbiIncident #YouthMurder #CrimeNews #MorbiNews #GujaratNews #BreakingNews

Courtesy: Prasar Bharati Shabd

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *