મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Association’ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સહભાગી,
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરના સેક્ટર-19 જીમખાનામાં ‘IAS Wives Welfare Association’ દ્વારા આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીશ્રીએ આદ્ય શક્તિની આરતીમાં ભાગ લઈ સમગ્ર મહોત્સવમાં ઉજવણીનો ઉત્સાહ વધાર્યો. આ રાસ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને નવરાત્રીની ઉજવણી કરી.
#BhupendraPatel #Navratri2024 #Gandhinagar #IASWivesWelfareAssociation #RaasGarbaMahotsav #AdiShaktiAarti #GrahakChetna
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna