ભારત વિરુદ્ધ ‘ઓલ આઉટ વૉર’ ની વાત કરનારા પાક. મંત્રી અમેરિકાની શરણે, જુઓ શું માગ કરી
Updated: Apr 25th, 2025
GS TEAM
Pakistan and India All Out War News : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓલ આઉટ વૉરની આશંકા વધતી જઇ રહી છે. એટલા માટે દુનિયાએ પણ પરમાણુ શક્તિથી લેસ બે રાષ્ટ્ર વચ્ચે આ યુદ્ધની આશંકાઓથી ચિંતિત થવાની જરૂર છે. આ મામલે ખ્વાજા આસિફે અમેરિકન પ્રમુખને અપીલ કરતાં હસ્તક્ષેપ કરવા કહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દખલ કરે… : ખ્વાજા આસિફ
Source: Gujarat Samachar | Language: Gujarati