Grahak Chetna

"Your Voice, Your Power!"

બાપુનગરમાં છરીના ઘા મારતાં યુવકનું મોત, સાળા બનેવી સહિત ત્રણ ઘાયલ

Spread the love

મારી પ્રોફાઈલ

Updated: Mar 25th, 2025
અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ નિર્દોષ લોકો ઉપર હુમલા કરીને કાયદો હાથમાં લઇ રહ્યા છે. બાપુનગરમાં  સાસોયટી પાસે સાળા બનેવી અને મિત્રો સહિત આઠ લોકોબેઠેલા આ સમયે સોસાયટીમાં રહેતો યુવક ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના પાડતાં એક જ પરિવારના પાંચ લોકોેએ આવીને ચાર યુવકો ઉપર છરી પાઇપ,લાકડીથી હુમલો કર્યો હતો જેમાં છરીથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ મેઘાણીનગરના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યા તથા હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *