પૌંઆ પૂનમ અંબાજી મંદિરમાં રાત્રિ 12ના ટકોરે ઉજવાઈ| Grahak Chetna
અંબાજી મંદિરમાં પૌંઆ પૂનમનો પવિત્ર તહેવાર રાત્રિ 12ના ટકોરે ભક્તિપૂર્વક ઉજવવામાં આવ્યો. મંદિરના નિજ ભાગના પટ ખોલવામાં આવ્યા અને દૂધ પૌંઆનો ભોગ ચઢાવી કપૂર આરતી કરવામાં આવી. આ અનોખી ધાર્મિક વિધિ અને તેના મહત્વ વિશે વધુ જાણવા માટે જુઓ આ ખાસ રિપોર્ટ.
#AmbajiTemple #PaunaPoonam #KapoorAarti #TempleRituals #GujaratFestivals #AmbajiDarshan
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna