‘પુરાવા તો આપો પાકિસ્તાન વિરુદ્ધ…’, પહલગામ હુમલા અંગે આફ્રિદીએ ઉલટાનું ભારતને સંભળાવ્યું
Updated: Apr 27th, 2025
GS TEAM
Shahid Afridi on Pahalgam Terror Attack | 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 ભારતીય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યાં. એક તરફ આ હુમલા મામલે પાકિસ્તાનની ચોતરફી ટીકા થઇ રહી છે ત્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીએ આતંકી હુમલાની ટીકા કરવાની જગ્યાએ ભારત પાસે જ પુરાવા માગી લીધા છે.
ઉલટા ચોર કોતવાલ કો દંડેે…
Source: Gujarat Samachar | Language: Gujarati