પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ
Updated: Apr 27th, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack: જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવીને ઝડપી પગલાં લઈ રહી છે. જેના કારણે હવે પાકિસ્તાન ગભરાયું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીન તરફથી સમર્થન મળ્યું છે.
આ પણ વાંચો: 3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા
Source: Gujarat Samachar | Language: Gujarati