પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા, બગસરાની વિચિત્ર ઘટના
મારી પ્રોફાઈલ
Updated: Mar 26th, 2025
Bagasara news : બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે જેમા 40થી વધુ વિદ્યાર્થીઓએે પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી.
Courtesy: Gujarat Samachar