પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરનું ખનન, 6 વાહનો પર કાર્યવાહી| Grahak Chetna
પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે રેતી અને સફેદ પથ્થરનું ખનન કરી રહેલા 6 વાહનોને ઝડપી પાડ્યા છે, જેમાં કુલ રૂ. 85 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. ગોધરા ખાતે કંકુ થાંભલા ચોકડી પાસેથી 2 ડમ્પર અને શહેરા તાલુકના લીમ્બોદ્રા ગામમાંથી 3 ટ્રેક્ટર ઝડપાયા છે. સિવાય, એક ટ્રક સફેદ પથ્થર ખનન સાથે પણ પકડાયો છે.
#IllegalMining #Panchmahal #SandMining #StoneMining #Godhra #MiningRaid #RoyaltiesInspector #GujaratiNews
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna