Grahak Chetna

"Your Voice, Your Power!"

પંચમહાલમાં ગેરકાયદેસર મીની ગેસ એજન્સીનો પર્દાફાશ, 120 ગેસ સિલિન્ડર કબજે| Grahak Chetna

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં ગેરકાયદેસર ધમધમતી મીની ગેસ એજન્સી પર પુરવઠા વિભાગની કાર્યવાહીમાં 120 જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે. આ એજન્સી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓના નામે નોધણી કરીને ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર એકઠા કરી રહી હતી. તપાસ દરમિયાન ગોધરા અને મોરવાના ગેસ એજન્સીના પાવતીઓ પણ મળી આવી છે. #IllegalGasAgency #Panchmahal #MorwaHadaf #GasCylinderSeizure #UjjwalaScheme #SupplyDepartment #GujaratiNews #GasAgencyRaid For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : x.com/grahakchetna Facebook : facebook.com/grahakchetnanews Instagram : instagram.com/grahak.chetna
Spread the love

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં ગેરકાયદેસર ધમધમતી મીની ગેસ એજન્સી પર પુરવઠા વિભાગની કાર્યવાહીમાં 120 જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે. આ એજન્સી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓના નામે નોધણી કરીને ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર એકઠા કરી રહી હતી. તપાસ દરમિયાન ગોધરા અને મોરવાના ગેસ એજન્સીના પાવતીઓ પણ મળી આવી છે.

#IllegalGasAgency #Panchmahal #MorwaHadaf #GasCylinderSeizure #UjjwalaScheme #SupplyDepartment #GujaratiNews #GasAgencyRaid

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *