નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે તાકીદની સમીક્ષા બેઠક, કોઈ જાનહાનિ નથી | Grahak Chetna
નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લા કલેક્ટર અને પ્રભારી સચિવ સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં તાકીદની સમીક્ષા બેઠક યોજવામાં આવી. હર્ષની વાત એ છે કે જિલ્લામાં કોઈ જાનહાનિ નથી અને જે લોકોને નુકસાન થયું છે, તેઓને વહીવટી તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું છે.
વરસાદને કારણે જિલ્લાના માત્ર એક રસ્તો બંધ છે, જયારે અન્ય તમામ માર્ગો ખુલ્લા છે. વાયા નેત્રંગ ડેડીયાપાડા જવાના વિકલ્પ સાથે મુસાફરીમાં કોઈ અવરોધ નથી. નર્મદા અને કરજણ ડેમમાંથી પાણી છોડાતા પણ કોઈ નુકસાન નોંધાયું નથી. આસ્વસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, NDRF અને SDRFની ટિમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
#NarmadaRains #RainfallReview #FloodAlert #NarmadaDistrict #DisasterManagement #MonsoonUpdates #GujaratWeather #FloodPreparedness #NDRF #SDRF
For more videos, visit our YouTube Channel –
Grahak Chetna
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/