દ્વારકા જિલ્લામાંથી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચવાના કૌંભાંડનું પરદાફાશ| Grahak Chetna
દ્વારકા જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે સસ્તા અનાજનો જથ્થો વેચવાના કૌંભાંડનો ભાંડો ફોડાયો છે. ફેરિયાઓ પાસેથી ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો મેળવી તેને બારોબાર વેચવામાં આવતો હોવાની હકીકત સામે આવી છે. આ કૌંભાંડમાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
#Dwarka #IllegalGrainScam #CheapGrainScam #GrainBlackMarket #DwarkaDistrictNews
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna