Grahak Chetna

"Your Voice, Your Power!"

તાનારીરી મહોત્સવ 2024: વડનગરમાં સંગીતની અનોખી ઉજવણી | Grahak Chetna

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે એક અનોખા સંગીત મહોત્સવ "તાનારીરી મહોત્સવ 2024" નો શાનદાર આરંભ થયો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીરજ પરીખ, અમી પરીખ, કુ. મૈથિલી ઠાકુર અને જાણીતા લોકગાયક ઓસમાણ મીરસહિત અનેક પ્રતિભાશાળી કલાકારોને મંત્રીના હસ્તે તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માનમાં રૂ. 2.5 લાખ, તામ્રપત્ર અને મોમેન્ટો આપવામાં આવે છે. આ મહોત્સવમાં નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, મૈથિલી ઠાકુર અને ઓસમાણ મીરના સૂરોના જાદુથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. વધુ આકર્ષક અને રસપ્રદ સમાચાર માટે "ગ્રાહક ચેતના" સાથે જોડાયેલા રહો. #TanaRiRiFestival #Vadnagar #GujaratiMusicFestival #MuluBera #MatheliThakur #OsmanMir #NeerajParikh #GrahakChetna #CulturalCelebration #MusicFestival #TanaRiRiAwards For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે એક અનોખા સંગીત મહોત્સવ “તાનારીરી મહોત્સવ 2024” નો શાનદાર આરંભ થયો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નીરજ પરીખ, અમી પરીખ, કુ. મૈથિલી ઠાકુર અને જાણીતા લોકગાયક ઓસમાણ મીરસહિત અનેક પ્રતિભાશાળી કલાકારોને મંત્રીના હસ્તે તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માનમાં રૂ. 2.5 લાખ, તામ્રપત્ર અને મોમેન્ટો આપવામાં આવે છે.

આ મહોત્સવમાં નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, મૈથિલી ઠાકુર અને ઓસમાણ મીરના સૂરોના જાદુથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા.

વધુ આકર્ષક અને રસપ્રદ સમાચાર માટે “ગ્રાહક ચેતના” સાથે જોડાયેલા રહો.

#TanaRiRiFestival #Vadnagar #GujaratiMusicFestival #MuluBera #MatheliThakur #OsmanMir #NeerajParikh #GrahakChetna #CulturalCelebration #MusicFestival #TanaRiRiAwards

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *