Grahak Chetna

"Your Voice, Your Power!"

તખતગઢ ગામની સખી મંડળની મહિલાઓ: સ્વાવલંબનની દિશામાં નવો રેકોર્ડ| Grahak Chetna

તખતગઢ ગામની મહિલાઓએ સખી મંડળોની મદદથી પોતાના સ્વાવલંબનને સાકાર કર્યો છે. ગુજરાત સરકારની આ પહેલ દ્વારા મહિલાઓએ જૂથબદ્ધ થઈને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતાં લાખો રૂપિયાની કમાણી કરી છે. આ કાર્યક્રમની સફળતાની બાહે બજાવતાં સુશીલાબેન પટેલ, જાગ્રુતીબેન પટેલ અને રસીલાબેન પટેલની બાઈટ્સ રજૂ છે, જેઓ સખી મંડળ સાથે સંકળાયેલા છે. #SakhiMandal #WomenEmpowerment #Takhatgarh #GujaratGovernment #SelfReliance For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ https://www.youtube.com/@GrahakChetna X x.com/grahakchetna Facebook facebook.com/grahakchetnanews Instagram instagram.com/grahak.chetna
Spread the love

તખતગઢ ગામની મહિલાઓએ સખી મંડળોની મદદથી પોતાના સ્વાવલંબનને સાકાર કર્યો છે. ગુજરાત સરકારની આ પહેલ દ્વારા મહિલાઓએ જૂથબદ્ધ થઈને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતાં લાખો રૂપિયાની કમાણી કરી છે. આ કાર્યક્રમની સફળતાની બાહે બજાવતાં સુશીલાબેન પટેલ, જાગ્રુતીબેન પટેલ અને રસીલાબેન પટેલની બાઈટ્સ રજૂ છે, જેઓ સખી મંડળ સાથે સંકળાયેલા છે.

#SakhiMandal #WomenEmpowerment #Takhatgarh #GujaratGovernment #SelfReliance

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/
https://www.youtube.com/@GrahakChetna
X
x.com/grahakchetna
Facebook
facebook.com/grahakchetnanews
Instagram
instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *