ટેરિફવૉરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા જે ડી વેન્સ, અક્ષરધામ મંદિરમાં દર્શન બાદ PM મોદી સાથે કરશે બેઠક
Updated: Apr 21st, 2025
GS TEAM
JD Vance India Visit: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ આજે એટલે કે સોમવારે ચાર દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. વેન્સ તેમના ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે પાલમ ઍરપોર્ટ પર પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
Source: Gujarat Samachar | Language: Gujarati