ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ: 6 મહિના બાદ પણ ન્યાયના સવાલો અજવાળમાં| Grahak Chetna
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને છ મહિના પૂર્ણ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આ દુઃખદ ઘટનામાં સામેલ આરોપીઓને સજા મળી નથી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે અને 9 મુદતો પડી ચૂકી છે.
તેમ છતાં, આ કેસમાં 4 આરોપીઓએ હજુ સુધી પોતાના વકીલ નક્કી કર્યા નથી, જેના કારણે ન્યાય પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ કેસમાં ન્યાય માટે હજી પણ પ્રજાએ રાહ જોવી પડશે.
#TRPGameZoneFire #JusticeDelayed #FireAccident #CourtCaseUpdates #LegalDelays #GujaratNews #PublicSafety #CourtesyPrasarBharati #IrshadKhokhar #GrahakChetna
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna