જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15 કરોડ 26 લાખના વિકાસકામોની દરખાસ્તો મંજૂર
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા 15 કરોડ 26 લાખના નિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને જામનગર સીટી બ્યુટીફિકેશનના નામે અનેક દરખાસ્ત મંજુર કરવામા આવી છે.
Courtesy: Gujarat Samachar