જામનગરમાં વેપારી સાથે રૂપિયા 26.63 લાખની છેતરપિંડી કર્યાની 3 સામે ફરિયાદ
મારી પ્રોફાઈલ
Updated: Mar 26th, 2025
Jamnagar Fraud Case : જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર-1 માં ફ્લેટ નંબર 103 માં રહેતા એક વેપારી ઊંચા કમિશનના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને તેઓએ ત્રણ શખ્સોને રૂપિયા 26,63,634નું પિતળ આપ્યા પછી નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
Courtesy: Gujarat Samachar