ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી અને પાવાગઢ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, નોંધી લો સમય
Updated: Mar 27th, 2025
Chaitra Navratri: ચૈત્રી નવરાત્રિ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિના પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અનેક હિન્દુઓ આ દિવસે તીર્થધામોએ ઈશ્વરના દર્શનાર્થે પહોંચે છે. જેને લઈને ભક્તોની ભારે ભીડ જામે છે. એવામાં શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પાવાગઢ અને અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર
Courtesy: Gujarat Samachar