ચૈત્રી નવરાત્રિએ ચોટીલા જતા ભક્તોને રાહત, સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, નોંધીલો આરતીનો સમય
Updated: Mar 28th, 2025
Chaitra Navtatri: પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચામુંડા માતાજીના દર્શન, પગથિયાનો દ્વાર, આરતીનો સમય બદલાયો છે. ચૈત્રી નવરાત્રિએ મોટાપાયે દર્શનાર્થીઓ મંદિરે દર્શન માટે પહોંચે છે. ત્યારે તેમને અસુવિધા ઊભી ન થાય તે માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી અને પાવાગઢ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, નોંધી લો સમય
ચૈત્રી નવરાત્રિને લઈને લેવાયો નિર્ણય
Courtesy: Gujarat Samachar