ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે
Updated: Mar 29th, 2025
અમદાવાદ,શુક્રવાર,28 માર્ચ,2025
મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતેથી લાવવામાં આવેલી વાઘ અને
કાળીયારની જોડી શુક્રવારથી મુલાકાતીઓ નિહાળી શકે એ પ્રકારે મુકવામાં આવી છે. એક
મહીનાનો કવોરન્ટાઈન પિરીયડ પુરો થતા મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા લોકો સમક્ષ આ જોડી
મુકવામાં આવી હતી.
Courtesy: Gujarat Samachar