Grahak Chetna

"Your Voice, Your Power!"

કેન્સર વોરિયર્સ માટે રાજકોટમાં ખાસ નવરાત્રી કાર્યક્રમનું આયોજન, મોરારીબાપુ કરશે બુક વિમોચન| Grahak C

આ વર્ષે રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર વોરિયર્સ માટે ખાસ એક દિવસીય નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગરબા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. પૂજ્ય મોરારીબાપુના હસ્તે કેન્સર દર્દીઓ માટે બે પુસ્તકનું વિમોચન થશે. આ કાર્યક્રમમાં રાજકોટ અને અન્ય શહેરોના કેન્સર વોરિયર્સ સહિત અંદાજે 3000 જેટલા ખેલૈયાઓ ભાગ લેશે. #CancerWarriors #Navratri2024 #RajkotGarba #MorariBapu #CancerCareFoundation #SpecialGarba #NavratriCelebration #GujaratiNews #GarbaForACause For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : x.com/grahakchetna Facebook : facebook.com/grahakchetnanews Instagram : instagram.com/grahak.chetna
Spread the love

આ વર્ષે રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર વોરિયર્સ માટે ખાસ એક દિવસીય નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગરબા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. પૂજ્ય મોરારીબાપુના હસ્તે કેન્સર દર્દીઓ માટે બે પુસ્તકનું વિમોચન થશે. આ કાર્યક્રમમાં રાજકોટ અને અન્ય શહેરોના કેન્સર વોરિયર્સ સહિત અંદાજે 3000 જેટલા ખેલૈયાઓ ભાગ લેશે.

#CancerWarriors #Navratri2024 #RajkotGarba #MorariBapu #CancerCareFoundation #SpecialGarba #NavratriCelebration #GujaratiNews #GarbaForACause

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *