Grahak Chetna

"Your Voice, Your Power!"

કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા

Spread the love

Updated: Mar 28th, 2025

કલોલ :  કલોલ ની કોર્ટમાં  ૧,૫૦,૦૦૦ નો ચેક પરત
ભરવાનો કે ચાલી રહ્યો હતો જેમાં કોર્ટે વકીલની દલીલો અને પુરાવાઓ વગેરેને ધ્યાને
લઈને આરોપીને છ માસની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમ એટલે કે ૩,૦૦,૦૦૦ ફરિયાદીને
વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો અને વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૧૫ દિવસની
કેદની સજા નો હુકમ કર્યો હતો.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *