આ રવિવારે દમણ ન જતાં: પ્રવાસન મંત્રીની મુલાકાતને કારણે પ્રવાસીઓ થશે હેરાન, તમામ બીચ બંધ રહેશે
Updated: Mar 28th, 2025
Daman News : દમણ ખાતે પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના VVIP મુલાકાતે આવાના છે, ત્યારે આગામી રવિવારે(30 માર્ચ 2025)ના રોજ તમામ બીચ બંધ રહેશે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. VVIPની મુલાકાતને લઈને તમામ તમામ બીચ સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. તેવામાં બીચ બંધ રહેવાથી પ્રવાસીઓમાં હેરાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: વડનગરમાંથી મળી આવેલાં 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, રહસ્ય પરથી ઉચકાયો પડદો
Courtesy: Gujarat Samachar