આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી
Updated: Mar 27th, 2025
– રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનો ૨૩.૬૫ કરોડનો વેરો વસૂલાયો
– ૨૦૨૫-૨૬માં આણંદ શહેરનો અંદાજિત ૪૦ કરોડ નવો ટેક્સ આવશે ટેક્સ નહીં ભરનારને નવા વર્ષથી ૧૮ ટકા દંડ સાથે ટેક્સ ભરવો પડશે
– મનપાએ અત્યાર સુધી ૮ હજાર નોટિસો આપવા સાથે વર્ષમાં ૧૧૦ દુકાનો સીલ કરી
Courtesy: Gujarat Samachar