Latest News આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં થયેલી ભાગદોડમાં છ ના મોત . 2 months ago Hardik Gajjar Spread the love આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં વૈકુંઠ એકાદશી દર્શન માટે ટોકન આપતા કાઉન્ટર પર ભાગદોડમાં છ લોકોના મોત થયા છે. 40 લોકો ઈજાગ્રસ્ત .આ ઘટના તિરુપતિ શહેરમાં બની છે. Continue Reading Previous નેપાળ-તિબેટમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયોNext Over 400 Rescued After Tibet Earthquake