અમેરિકા માટે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા: પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
Updated: Apr 25th, 2025
GS TEAM
Pakistan Khwaja Asif on Terrorist: પહલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે એક નિવેદનમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદને પોષી રહ્યું છે. તેમણે બ્રિટિશ મીડિયા સાથે વાત કરી.
પાકિસ્તાને આતંકવાદીઓને પોષવાની વાત સ્વીકારી
Source: Gujarat Samachar | Language: Gujarati