અમેરિકાના વિરોધમાં ચીનનો મોટો પગલું: હૉંગકૉંગ મુદ્દે વિઝા પ્રતિબંધ | Grahak Chetna
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિન્ગે જણાવ્યું કે,
➡️ હૉંગકૉંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ ચીન દ્વારા અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લાગુ કરાયો છે.
➡️ આ પગલું, અમેરિકાના ચીનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ સામે લીધેલા નિર્ણયનો જવાબ છે.
➡️ માઓ નિન્ગે જણાવ્યું કે આ અભિગમ આંતરરાષ્ટ્રીય કાયદાના માપદંડોનું ઉલ્લંઘન છે.
અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા આ તણાવને શું નવું વળાંક મળશે? વધુ વિગતો માટે વિડિઓ જુઓ!
Hashtags:
#ChinaUSConflict #HongKongIssue #VisaBan #ChinaForeignMinistry #MaoNing #InternationalRelations #BreakingNews #GlobalPolitics #USChinaTension #HongKongUpdates #WorldNews #DiplomaticRelations #ChinaPolicy
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna