અમરેલીના નાના બારમણ ગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, સગા કાકા વિરુદ્ધ ફરિયાદ| Grahak Chet
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં દુષ્કર્મના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 3 વર્ષ 11 મહિના અને 7 દિવસની ભત્રીજી સાથે કાકાએ શારિરીક શોષણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
#Amreli #CrimeNews #KhamdhanVillage #ChildAbuse #JusticeForVictims #GujaratNews #GrahakChetna #PrasarBharati
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna