Grahak Chetna

"Your Voice, Your Power!"

અમદાવાદમાં રાકેશજીના પ્રેરણાત્મક પ્રવચનો – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી | Grahak Chetna

વિશ્વ વિખ્યાત સંત શ્રીમદ્ રાજચંદ્ર મિશનના અધ્યક્ષ રાકેશજી છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં છે, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ પર તેમની પ્રવચનમાળા ચાલે છે. લાખો ભક્તો આ પ્રેરણાત્મક પ્રવચનોનો લાભ લઇ રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સત્સંગમાં હાજરી આપી હતી. તેમના હસ્તે સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘મોહશત્રુનો પરાજય’નું વિમોચન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ રાકેશજીના સત્સંગથી પ્રેરણા મેળવી. #Rakeshji #SpiritualLeadership #Satsang #AhmedabadEvents #SabarmatiRiverfront #ChiefMinisterGujarat #BhupendraPatel #MohanShatruNoParajay #ShriRajChandraMission #InspirationForLife #IndianSpirituality #GujaratUpdates #PeaceAndHarmony #TransformingLives #SpiritualJourney For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

વિશ્વ વિખ્યાત સંત શ્રીમદ્ રાજચંદ્ર મિશનના અધ્યક્ષ રાકેશજી છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં છે, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ પર તેમની પ્રવચનમાળા ચાલે છે. લાખો ભક્તો આ પ્રેરણાત્મક પ્રવચનોનો લાભ લઇ રહ્યા છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સત્સંગમાં હાજરી આપી હતી. તેમના હસ્તે સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘મોહશત્રુનો પરાજય’નું વિમોચન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ રાકેશજીના સત્સંગથી પ્રેરણા મેળવી.

#Rakeshji #SpiritualLeadership #Satsang #AhmedabadEvents #SabarmatiRiverfront #ChiefMinisterGujarat #BhupendraPatel #MohanShatruNoParajay #ShriRajChandraMission #InspirationForLife #IndianSpirituality #GujaratUpdates #PeaceAndHarmony #TransformingLives #SpiritualJourney

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *