“अमरेली शिव मंदिर: जानिए इस प्राचीन मंदिर की महिमा और महत्व”
અમરેલી શહેરમાં 200થી વધારે વર્ષો થી બિરાજતા ઐતિહાસિક નાગનાથ મહાદેવમાં આજે શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.... 200 વર્ષ પહેલા આ સ્થળ ઉજ્જડ હતું ત્યારે એક ગાય દ્વારા દૂધની ધાર ધરતી પર કરવામાં આવતી હતી.... તે જગ્યાએ ખોદકામ કરતા જમીનમાંથી શિવલિંગ પ્રગટ થયું હતું.... અને ત્યારથી આજ સુધી આ મંદિરની પૂજા કરવામાં આવી રહી છે.... આ સ્થળ પર સવારની આરતી અને શયન આરતીનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવે છે.... અને મહાદેવની આરતીનો લાભ લે છે....#AmreliShivMandir #अमरेली_शिव_मंदिर #ShivaTemple #LordShiva #शिव_भक्ति #हिंदू_मंदिर #गुजरात_धरोहर #भक्ति #धार्मिक_स्थान #प्राचीन_मंदिर
અમરેલી શહેરમાં 200થી વધારે વર્ષો થી બિરાજતા ઐતિહાસિક નાગનાથ મહાદેવમાં આજે શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી…. 200 વર્ષ પહેલા આ સ્થળ ઉજ્જડ હતું ત્યારે એક ગાય દ્વારા દૂધની ધાર ધરતી પર કરવામાં આવતી હતી…. તે જગ્યાએ ખોદકામ કરતા જમીનમાંથી શિવલિંગ પ્રગટ થયું હતું…. અને ત્યારથી આજ સુધી આ મંદિરની પૂજા કરવામાં આવી રહી છે…. આ સ્થળ પર સવારની આરતી અને શયન આરતીનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવે છે…. અને મહાદેવની આરતીનો લાભ લે છે….#AmreliShivMandir #अमरेली_शिव_मंदिर #ShivaTemple #LordShiva #शिव_भक्ति #हिंदू_मंदिर #गुजरात_धरोहर #भक्ति #धार्मिक_स्थान #प्राचीन_मंदिर